મોબાઇલ Online Recharge 

MOBILE RECHARGE ONLINE

  • તમારા મોબાઇલનો IMEI નંબર જાણવા  *#06#  ડાયલકરો.
  • કંપનીનાં વણ જોઇતા  SMS અને  CALL  થી છુટકારો મેળવવા  SMS કરો START 0 અને મોકલી દો 1909 ઉપર.
  • મોબાઇલ કિંમત જાણો 
  • વોડાફોનમાં સ્કીમ બંધ કરવા SMS કરો STOP  અને મોકલી દો 321 ઉપર. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર   REPLY કરી ઓકે આપો.
  • એરટેલમાં સ્કીમ બંધ કરવા *123*5# ડાયલકરો. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર   REPLY કરી ઓકે આપો.
  • આઇડિયામાં સ્કીમ બંધ કરવા 30055 ડાયલકરો.જેમાં  2  નંબરવાળો વિકલ્પ પસંદ કરો. જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર દબાવો.
  • BSNL માં સ્કીમ બંધ કરવા SMS કરો UNSUBALL  અને મોકલી દો 155223 ઉપર. 
* શું તમારો મોબાઈલ ગુજરાતી ભાષા સપોર્ટ નથી કરતો ?
તો નીચે મુજબના સ્ટેપ કરો.

1. Download Opera mini in your Mobile phone.
2. Opera mini install karya bad Main address bar ma opera:config  lakho ane search karo. ( www ni jagya e opera:congig lakhvu.)
3. Tema chhelle 1. option hase. " USE BITMAP FONTS COMPLEX SCRIPTS tema NO lakhelu hase. Te YES kari save kari lo.
ગુજરાતીમાં  લખાવા માટે
ગુજરાતી લખવા માટેનો સૉફ્ટવેર ફ્રી માં ઉપલબ્ઘ છે. આ માટે સૌથી પહેલા google playstore ખોલો. ત્યાર બાદ Multiling keyboard લખી સર્ચ કરો.આશાનીથી મળી જશે. સૉફ્ટવેર આપના મોબાઇલમાં ઈન્સ્ટોલ કરો.ત્યારબાદ plugin લખી ફરીથી સર્ચ કરો. મળેલ પરિણામમાંથી English plugin, Gujarati plugin અને Hindi plugin પણ ઈન્સ્ટોલ કરો.આ ત્રણેય સૉફ્ટવેર કીબોર્ડ માટેની ડિક્શનરી છે.આનાથી લખવુ વઘારે આશાન રહેશે. હવે Google playstore બંધ કરી, સેટિંગ્સ માં જાઓ.લેંગ્વેજ અને કિબોર્ડમાં જાઓ. ગુજરાતી, હિન્દી અને English(u.s) પર √ કરો.હવે કીબોર્ડ સેટીંગમાં જઈને multiling keyboard પસંદ કરો. બસ આટલું કરો એટલે તમારો કોઈપણ એંડ્રોઇડ મોબાઈલ ત્રણેય ભાષા માં લખવા માટે સક્ષમ છે.એક ભાષામાંથી બીજી ભાષામાં જવા માટે સ્પેસબાર પર આંગળી ફેરવો એટલે ભાષા ચેન્ઝ થઇ જશે. કેટલું સરલ !!!
મોબાઈલ માટે
મિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલમાં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવાની તકલીફ ઊભી થતી હશે. કારણ કે java,symbian, ફોનમાં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલ નહિ થતું. તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ. સૉફ્ટવેર વિના યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવામાં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થશે.એમાં ડાઉનલોડ એમ લોગો હશે. તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ શરૂ .......
 (www.mysite.com માં www.ssmysite.com એમ ss ઉમેરી દેવું.

Reactions:

Post a Comment

Locate IP Address

IP
Want This

Widgets

 
Top